________________
૨૩૯
મેં અપરાધ કર્યા ઘણું એ, કહેતાં ન લહુ પાર છે;
તુમ ચરણે આવ્યા ભણી એ, જે તારે તે તાર - ૨ આશા કરીને આવી એ, તુમ ચરણે મહારાજ તે; • આવ્યાને ઉવેખશે એ, તે કેમ રહેશે લાજ જયે ૩ કરમ અલજણ આકરાં એ, જન્મ મરણ અંજાલ તે;
હું છું એહથી ઉભગ એ. છેડાવ દેવ દયાળ - ૪ આજ મારથ મુજ ફળ્યા એ, નાઠાં દુઃખ દદલ તે; તુ જીન જેવીશ એ, પ્રગટયાં પુન્ય કર્લોલ જયે. ૫ ભ ભવ વિનય કુમારડે એ, ભાવ ભક્તિ તુમ પાય તે; દેવ દયા કરી દીજીએ એ, બધી બીજ સુપસાય - ૬
" કલશ એહ તરણ તારણ સુમતિ કારણ, દુઃખ નિવારણ જગ જયે;
શ્રી વીર ઇનવર ચરણ ઘુણતાં, અધિક મન ઉલ્લટ થયે. ૧ શ્રી વિજય દેવ સુદિ પટધર, તિરથ જંગમ એણી જગે,
તપ ગ૭પતિ શ્રી વિજય પ્રભુસૂરિ, સૂરિ તેજે ઝગમગે ૨ શ્રી હિરવિજયસુરિ શિષ્ય વાચક, શ્રી કીતિ વિજય સુરગુરૂ સમે, તસ શિષ્ય વાચક વિનય નિજ એ, યુ જીન જેવીશમે ૩ સય સત્તર સંવત ઉગણત્રીશે, રહી રાંદેર ચોમાસએ;
વિજ્યા દશમી વિજય કારણ, કીયે ગુણ અભ્યાસ એ ૪ નરભવ આરાધન સિદ્ધ સાધન, સુકૃત લીલવિલાસ એ;
નિર્જરા હેતે સ્તવન રચિયું; નામે પુન્ય પ્રકાશ એ પ ઈતિ પુન્ય પ્રકાશનું સ્તવન સંપૂર્ણ