________________
૨૩પ
ખમીએ ને ખમાવીએ સાઇ એજ ધર્મનું સાર તે : I શિવગતિ આરાધન તણે સારુ એ ત્રીજો અધિકાર છે. ૬. મૃષાવાદ હિંસા ચેરી સારા ધનસુરછા મથુન તે;
ક્રોધ માન માયા તૃષ્ણા સારા પ્રેમ ઠેષ પશુન્ય તે. ૭. નિંદા કલહ ન કીજીએ સા ન દીજે આળ તે; - રતિ અરતિ મિથ્યા તે સારા માયા મોહ જંજાળ તે. ૮. ત્રિવિધ ત્રિવિધ સરાવિએ સાવ પાપસ્થાન અઢાર તે
શિવગતિ આરાધન તણે સાવ એ ચેાથો અધિકાર તે ૯.
ઢાલ પાંચમી હવે નિસુણો ઈહાં આવીયા. એ દેશી. જનમ જરા મરણે કરી એ, આ સંસાર અસાર તે;
કર્યા કમ સહુ અનુભવે એ, કોઈ ન રાખણહાર તે. શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તે; - શરણ ધર્મ શ્રી જૈનને એ, સાધુ શરણ ગુણવંત તે. ૨. અવર મહ સવિ પરિહરી એ, ચાર શરણું ચિત્ત ધાર તે; I શિવગતિ આરાધન તણેએ, એ પાંચમે અધિકાર છે. ૩.. આ ભવ પરભવ જે કર્યા છે, પાપ કર્મ કેઈ લાખ તે
આત્મા સાખે તે નિંદીએ એ, પડિકમિએ ગુરૂ સાખ તે. ૪.. મિથ્યા મતિ વર્તાવિયાએ, જે ભાખ્યાં ઉસૂત્ર તે
કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉથાપ્યાં સૂત્ર તે. -