________________
ઉપેહી, જુ, લીખ, માંકડ મકેડા, ચાંચડ કીડી કંથુઆએ. ૧૮
ગધી ધીમેલ, કાનખજુરીઆ, ગગડાં ધનેરીયાએ. ૧૯ એમ તેઈદ્રી જીવ, જેહ મેં દુહવ્યાં તે મુજ મિચ્છામિદુક્કડએ. ૨૦ માંખી મચ્છર ડાંસ, મસા પતંગીયા, કંસારી કેલિયાવાડાઓ. ૨૧ ઢીંકણ વિછુ તીડ, ભમરા ભમરી, કેતાંબગ ખડમાંકડીએ, ૨૨ એમ ચૌઈદ્રી જીવ, જેહ મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડેએ. ૨૩ જળમાં નાંખી જાળ, જળચળ દુહવ્યા, વનમાં મૃગ સંતાપીયાએ. ૨૪ પીયા પંખી જીવ, પાડી પાસમાં પિપટ ઘાલ્યા પાંજરે એ. ૨૫ એમ પચેંદ્રી જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડંએ. ૨૬
ઢાલ ત્રીજી
વાણી પ્રાણ હિતકારી છે. એ દેશી. કોંધ લેભ ભય હાસ્યથીજી, બેલ્યા વચન અસત્ય કુડ કરી ધન પારકાંજી, લીધાં જેહ અદત્તરે;
નજી મિચ્છામિ દુક્કડં આજ. તુમ સાખે મહારાજ રે, જીનછ કેઈ સારૂ કાજ, જીન પિછામિક આજ. ૧. એ આંકણી. દેવ મનુષ્ય તિર્યંચનાં, મિથુન સેવ્યાં જેહ,
વિષયરસ લંપટપણેજ, ઘણુ વિટંખે દેહરે જનજી. ૨. પરિગ્રહની મમતા કરીજી, ભવે ભવે મેલી આથ; જે જિહાં તે તિહાં રહ્યું છે, કેઈ ન આવે સાથરે, જનજી ૩;