________________
ર૩ર કરી કરસણ આરંભ, બેત્ર જે ખેડીયા
કુવા તળાવ ખણવીયાં એ. ૨ ઘર આરંભ અનેક, ટાંકાં ભુઈરાં, મેડી માળ ચણાવીએ. ૩ લીંપણ શું પણ કાજ, એણી પરે પરેપરે; પૃથ્વીકાય વિરાધીયાએ. ૪ ધોયણ નાહણે પાણી રે,
ઝીલણ અપૂકાય, છતિ ધેતિ કરી દુહવ્યા. ૫ ભાઠીગર કુંભાર, લેહ સુવનગરાભાડભુંજા લીહા લાગરાએ. ૬. તાપણું સેકણ કાજ, વસ્ત્ર નિખારણ; રંગણ, રાંધન રસવતીએ. ૭ એણીપરે કર્માદાન, પરે પરે કેલવી તે વાયુ વિરાધીયાએ. ૮ વાડી વન આરામ, વાવી વનસ્પતી, પાનકુલ ફળ ચુંટીયાએ. ૯ - પેહક પાપડી શાક, સેક્યાં સુકવ્યાં છેદયા આથીયાએ. ૧૦ અળશીને એરંડા, ઘાણી ઘાલીને, ઘણું તિલાદિક પીલીયાએ. ૧૧
ઘાલી કેલુ માંહે, પીલી સેલડી, કંદમુળ ફળ વેચીયાએ ૧૨ એમ એકંદ્રિય જીવ, હણ્યા હણાવીયા, હણતાં જે અનુમદિયાએ ૧૩ આ ભવ પરભવ જેહ, વળીય ભભવે;
તે મુજ મિચ્છામિ દુક્કએ. ૧૪ ક્રમી સરમીયા કીડા, ગાડર ગડેલા;
ઈઅલ પુરા ને અલશીયાએ. ૧૫ વાળે જળ ચુડેલ, વિચલ તરસ તણા; વળી અથાણા પ્રમુખનાંએ. ૧૬ એમ બેઈદ્રિી જીવ, જેહમેં દુહવ્યા; તે મુજ મિચ્છામિ દુક્કડએ. ૧૭