________________
૩૩
ઇત્યાદિક વિપરીતપણાથી, સમત ખંડયુ. જેઠુ; આ ભવ પરભવ વળી રે ભવાભવ; મિચ્છામિ દુક્કડં તેહરે પ્રા૦ સ૦ ૮ પ્રાણી ચારિત્ર ત્યા ચિત્ત આણી, પાંચ સમિતિ ગુપ્તિ વિરાધી, આઠે પ્રવચન માય; સાધુ તણે ધરમે પરમાદે,
અશુદ્ધ મન વચન કાયરે પ્રા૦ ચા ૯
શ્રાવકને ધર્મ સામાયક, સહુમાં મન વાળી; જે જયણા પુક આઠે, પ્રવચન માય ન પાળીરે પ્રા॰ સ૦ ૧૦ ઇત્યાદિક વિપતિપણાથી, ચારિત્ર ડાહાન્યુ. જે; આ ભવ પરભવ વળીરે ભવેાલવ,
મિચ્છામિ દુક્કડ' તેહરે પ્રા॰ ચા૦ ૧૧
ખારે ભેદે તપ નિવ કીધા, છતે જોગે શકતે,
ધર્મ મન વચન કાયા વિર૪, નવિ ફારવીઉ ભગતેરે પ્રા૰ ચા૦ ૧૨ તપ વિરજ આચાર એણી પરે, વિવિધ વિરાખ્યાં જેહ; આ ભવ પરભવ વળીરે ભવાલવ,
મિચ્છામિ દુક્કડ તેહરે પ્રા॰ ચા૦ ૧૩
વળી ય વિશેષે ચારિત્ર કેરા, અતિચાર આલેાઇએ; વીર જીણેસર વયણ સુણીને, પાપ મેલા સવી ધાઇએરે પ્રા॰ ચા૦ ૧૪
ઢાલ મીજી
પામી સુગુરૂ પસાય. એ દેશી.
પૃથ્વી પાણી તેઉ, વાયુ વનસ્પતિ; એ પાંચ થાવર કહ્યાએ. ૧