________________
- ૨૩૦ શુભ ગતિ આરાધન તણા, એ છે દસ અધિકાર
ચિત્ત આણને આદરે, જેમ પામે ભવપાર. ૮
* ઢાલ પહેલી કુમતીએ છેડી કીહ રાખી. એ દેશી. જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વિર્યજ, એ પાંચે આચાર; એહ તણા એહ ભવ પરભવના, આઈએ અતિચાર રે પ્રાણું જ્ઞાન ભણે ગુણખાણી;
વીર વદે એમ વારે પ્રારા ૧ એ આંકણી ગુરૂ એળવીએ નહીં ગુરૂ વિનય, કાળે ધરી બહુ માન સૂત્ર અરથ તદુભય કરી સુધાં,
ભણીએ વહી ઉપધાન પ્રાજ્ઞા૦ ૨ જ્ઞાને પગરણ પાટી પિથી, ઠવણી નેકારવાલી, તેહ તણું કીધી આશાતના, જ્ઞાન વિરાધ્યું જેહ, આ ભવ પરભવ વળીરે ભભવ, મિચ્છામિ દુક્કડ તેહરે પ્રાજ્ઞા. ૪ પ્રાણી સમકિત લે શુદ્ધ પાણી, વીર વદે એમ વાર પ્રા. સ
નવચને શંકા નવિ કીજે, નવિ પરમત અભિલાસ, સાધુ તણી નિંદા પરિહર, ફળ સંદેહ મ રાખરે પ્રા. સ. ૫ મૂઢપણું છડે પરશંસા, ગુણવંતને આદરિએ; સામીને ધરમે કરી થીરતા, ભક્તિ પરભાવના કરિએ પ્રાસ. સંઘ ચિત્ય પ્રાસાદ તણે જે, અવર્ણવાદ મતિ લેખે દ્રવ્ય દેવકે જે વિષ્ણુસાડ્યો, વિણસંતે ઉગેરે પ્રા. સ૭