________________
૩૩
૩૪
૩૫
૩૬
૩૭
આડે માંડી આજ રે, બે બારણે
માવિત્ર તમે મનાવશે એ. તુમે છે દયાસમુદ્ર રે, તે મુજને દેખી,
દયા નથી થૈ આણતા એ? ઉખશે અરિહંત રે, જે આણે દયા;
તે મહારી શી વલે થશે એ? ઉભા છે અનેક રે, મહાદિક વૈરી,
છળ જુએ છે માહરાં એ. તેહને વારે વેગે રે, દેવ દયા કરી,
વળી વળી શું વિનવું એ. મરૂદેવી નિજ માય રે, વેગે મોકલી.
ગજ બેસાડી મુક્તિમાં એ. ભરતેસર નિજ નંદ રે, કીધે કેવળી;
આરીસા અવલેકતાં એ. અઠણ નિજ પુત્ર છે. પ્રતિબધ્ધા પ્રેમે;
જુદ્ધ કરંતા વારીયા એ. બાહુબળને નેહ રે, નાણ કેવળ તમે,
- સ્વામી સામું કહ્યું એ. ઈત્યાદિક અવદાત રે, સઘળા તુમ તણા :
જાણું છું મૂળગા એ. મહારી વેળા આજ રે, મન કરી બેઠા,
ઉત્તર કર્યું આપે નહિ એ?
૩૯
૪૧
કર
૪૩