________________
૨૧૫
યોગ્યતા તે પણ નાથ રે, તુમહી જ આપશો
- તે તે મુજને દીયે એ ૨૨ વળી કહેશો જગદીશ રે, કમ ઘણું તાહરે,
તે તેહી જ ટાળે પરાં એ ૨૩ કર્મ અમારાં આજ રે, જગપતિ વારવા;
. . વળી કેણુ બીજો આવશે એ? ૨૪ વળી કહેશે અરિહંત રે, એને વિનતિ,
' કરતાં આવડતી નથી એ. ૨૫ તે તેહી જ મહારાજ રે, મુજને શીખવે
- જેમ તે વિધિશું વિનવું એ. ૨૬ માય તાય વિણ કેણ રે, પ્રેમે શીખવે;
- બાળકને કહે બોલવું એ. જે મુજ જાણે દેવ રે, એહ અપાવ;
ખરડ્યો છે કલિકાદવે એ. કિમ લેઉં ઉલ્લંગ રે, અંગ ભર્યું હતું
વિષયકષાય અશુચિશું એ. તે મુજ કરો પવિત્ર રે, કહે કેણ પુત્રને
વિણ માવિત્ર પખાળશે એ. કૃપા કરી મુજ દેવ રે, ઈહાં લગે આણીઓ;
- નરક નિદાદિકથકી એ, ૩૧ આવ્યું હવે હજુર રે, ઊભા થઈ રહ્યો "
* સામું ચે. જુઓ નહિ એ? ૩૨
२७
S
૪૦