________________
૨૧૪
આપદ પડ્યો આજ રે, રાજ કુમારડે.
ચરણે હું આ વહી એ. ૧૧ મુજ સરીખ કઈ દીન રે, તુજ સરિખે પ્રભુ
જતાં જગ લાભે નહિ એ. ૧૨ તેહી કરૂણાસિંધુ રે, બધુ ભુવનતણું,
ન ઘટે તુમ ઉવેખવું એ. ૧૩ તારણહારે કેઈ રે, જે બીજે હવે,
તે તમને શાને કહું એ? ૧૪ તુહિ જ તારીશ નેટ રે, પહિલા ને પછે;
તે એવડી ગાઢિમ કાશી એ? આવી લાગે પાય છે, તે કેમ છેડશે?
| મન મનાવ્યા વિણ હવે એ. ૧૬ સેવક કરે પિકાર રે, બાહિર રહ્યા જસ;
- તે સાહેબ શોભા કીશી એ? ૧૭ અતુલી બળ અરિહંત રે, જગને તારવા -
સમરથ છે સ્વામી તમે એ? ૧૮ શું આવે છે જેર રે, મુજને તારતાં
- કે ધન બેસે છે કિસ્યું એ? ૧૯ કહેશે તમે જિર્ણોદ રે, ભક્તિ નથી તેવી
- તે તે ભક્તિ મુજને દિયે એ. ૨૦ વળી કહેશે ભગવત રે, નહિ તુજ ગ્યતા,
હમણાં મુક્તિ જાવા તણી એ. ૨૧