________________
શ3
શ્રી આદીશ્વર ભગવાનની વિનંતિ. પામી સુગુરૂ પસાય રે, શત્રુંજય ધણી;
શ્રી રિસહસર વિનવું એ ૧ ત્રિભુવન નાયક દેવ રે, સેવક વિનતિ, આદીશ્વર અવધારીએ એ. ૨. શરણે આ સ્વામી, હું સંસારમાં
વિરૂઆ વૈરીએ નડ્યો એ. તાર તાર મુજ તાતરે, વાત કીસી કહું?
ભવ ભવ એ ભાવઠત એ. ૪ જન્મ મરણ જંજાળ રે, બાળ તરૂણપણું;
વળી વળી જરા દહે ઘણું એ. કિમ ન આવ્યો પાર રે, સાર હવે સ્વામી,
પેં ન કરે એક માહરી એ ૬ તાર્યા તુમે અનંત રે, સંત સુગુણ વળી;
અપરાધી પણ ઉદ્ધય એ. તે એક દીન દયાળ ૨, બાળ દયામણે
હું શા માટે વિસર્યો એ? ૮. જે ગિરૂઆ ગુણવંત રે, તારે તેહને
તે માંહે અચરિજ કિર્યું એ. જે મુજ સરિખે દિન રે, તેહને તારતાં
- જગ વિસ્તરશે ય ઘણે એ. ૧૦