________________
૨૧૨
પંચ વર્ણમયી જલથલ કેરા ફુલ અમર વસાવતા, જિ. ૫ર્ષદા સાત તે ઉપર બેસે,
| મુનિ નરનારી દેવતા, જિ. એ છે ૮ આવશ્યક ટીકા પણ ઉત્તર, થાયે ન કુસુમ કિલામણી જિ. સાધ્વી વૈમાનિકની દેવી, ઉભી સુણે દેય સૂરણી, જિ. એ. મલા બત્રીશ ધનુષ અશેક તે ઉંચે, ચામર છત્ર ધરાવજે જિ ચઉમુખ રણ સિંહાસન બેસી,
અમૃત વયણ સુણાવ, જિએ ૧૦ ધર્મચક્ર ભામંડલ તેજે, મિથ્યા તિમિર હરાવજે, જિ. ગણધર વાણી જબ અમે સુણીએ,
તવ દેવ દે સુહાવજે, જિ. એ ૧૧ u દેવતા સુરસવિ સાચુ બેલે, જિહાં જાશે તિહાં આવશેજિ. ! રંભાદિક અપચ્છરાની ટેળી, વંધ્ર નમી ગુણ ગાવશે, જિ. ૧રા અંતર જામી દૂરે વિચરે, અમચિત્ત ભર્યું જ્ઞાનશું, જિ. હૃદયથકી દૂરે જે જાએ, તે સાચું કરી માનશું જિ૦ | ૧૩ સુલાસાદિક નવ જિન પદ દીધાં, અમશું અંતર એવડે જિના વિતરાગ જે નામ ધરાવે, સહુને સરીખા ત્રેવડે, જિ. ૧૪ જ્ઞાન નજરથી વાત વિચારે, રાગદશા અમ રૂઅડી, જિ. ! સેવક રાગે સાહિબ રીઝે, ધન ધન ત્રિશલા માવડી, જિ. ૧૫ તુમવિણ સુરપતિ સઘળા તુસે, પણ અમે આમણ મણા, જિ શ્રી શુભવીર હજુ રહેતાં. ઓચ્છવ રંગ વધામણ જિમુંદજી છે.
એકવાર વચ્છ દેશ આવજે. જિ. મે ૧૬ છે