________________
શ્રી મહાવીર જીન સ્તવન એકવાર વચ૭ દેશ આવજે જિણંદજી એકવાર વચ્છ દેશ આવજે જયંતિને પાય નમાવજે જિણંદજી એક;
વળી સમવસરણ દેખાવ જિ. એ ૧ છે સમવસરણ શભા જે દીઠી, ક્ષણ ક્ષણ સાંભળી આવશે જિ. ભૂતલ સુધી જલ વરસાવે,
કુલના પગર ભરાવશે જિર્ણ એ છે ૨ છે કનક રત્નને પીઠ કરીને, ત્રિગડાની શોભા રચાવશે જિ. રૂપાને ગઢને કનક કાંગરાં,
વિચે વિચે રત્ન જડાવશે જિએ| ૩ | રયણગઢ મણિનાં કાંગરાં, ઝગમગ તિ દીપાવજે જિ૦ ચાર દુવારે એંશી હજારા,
શિવ સપાન ચઢાવ જિ. એટ છે ૪ છે દેવ ચારે કર આયુધ ધારી, દ્વારે ખડા કરે ચાકરી જિ. . દૂર પાસેથી એક સમયે વાંદે,
જયંતિને લઘુ છેકરી, જિ. એ છે ૫ છે સહસ જન ધ્વજ ચાર ઉંચા, તેરણ આઠ ગાઉ વાવડી જિ સંગલ આઠને ધૂપ ઘટાડી, કુલમાલા કર ફુટડી જિ. એ. દા આઠસુરી બીજે ગઢ દ્વારે, રણ ગઢે ચઉ દેવતા, જિ. જાતિ વૈર ઠંડી પશુ પંખી,
તુજ પદ કમલને સેવતા જિ. એ છે ૭