________________
૨૧૦ કહે ગૌતમ શ્રેણિક સુણે, તમને દાખું હે શ્રીપાલ ચરિત્રકે નિદ્રા વિકથા પરિહરે,
- વળી સાંભળી હે કરો શ્રવણ પવિત્ર નવ છે ૪ અંગ અને પમ દેશમાં, નૃપ નામે હો સિંહરથ ભૂપાળકે રાણી કમલપભા દેવી,
તસ અંગજ કુંવર શ્રીપાલકે નવ છે છે ગુરૂમુખ નવપદ ઉચ્ચર્યા, નૃપ સેવેહિ ધરીચિત્ત ઉદારકે ભક્તિકરે ગુરૂદેવની, વ્રત પાળે છે સમકિતશું બારકેન છે ૬ પૂવે નવપદ આચર્યા, શ્રીમંત રાજા શ્રીકાંતા નારકે છે તેણે પુજે સદ્ધિ સ્મણ મળી,
વળી લીધે હે સ્વર્ગ નવમે સારકે નવરા છે ૭ છે આઠ સખી શ્રીમંતની, તે રાખે છે નવપદશું પ્રેમકે, તે પુજો નૃપકુલ ઉપની, થઈ મયણાની તે આઠે બેનકે ન ૮ દેશના સુણી નૃપ રંજિયે, હર્ષિત થયા હો નગરીના લેકકે ભક્તિ કરે સિદ્ધચક્રની,
કહે ધન ધનતે શ્રી જૈનધર્મ પિતકે નવ ! ૯ છે વાધે કમલા કીર્તિને, જશ પ્રસરે છે પુન્ય જગે તેજ કે ચરણ કમલ નિત સેવતા,
બેલાવે છે વળી મુક્તિ સેજકે નવ છે ૧૦ | | ઇતિ નવપદ સ્તવન સંપૂર્ણ છે