________________
ર ઉત્તર દિશે સેહે ઘનવાન,
ગુણ સત્તાવીશ તાપેરે છે ભ૦ શ્રી. | ૩ tr નાણ નમું અગ્નિ ખૂણે, ભેદ એકાવન ઉજવલ વર્ણ ભ૦ શ્રી નૈત્ય ખૂણે દર્શન રાજે,
| ધવલા સડસઠ ભાંજે છે ભ શ્રી. ૪ વાયુ ખૂણે ચારિત્ર ભલું, સિત્તર ગુણ પવિત્ર ભ૦ શ્રી, ઈશાન ખૂણે તપ તાપતાં,
ષટ બાહ્ય અત્યંતર વિરાજેરે, ભ૦ શ્રી. એ ૫ છે એમ નવપદ જે પૂજે, તેને રેગ સકલ તિહાં પૂજેરે ભ૦ શ્રી દંપતી સાથે નવપદ સેવ્યા,
ચાખે પુજે મુક્તિ મેવારે ભ૦ શ્રી. છે ૬
ઢાલ નવ
નવપદ મહિમા સાંભળે, વીર ભાંખે છે જિનધર્મને મર્મ કે. પર્ષદા બાર મળી તિહાં, દેવ દેવી નરનારીના વૃદકે નવ ૧ જૈનધર્મ જગ સુરત, જે સેવે ધરી ચિત્ત ઉદારકે આભવ પરભવ સુખ લહે,
જેમ પામ્યા હે ઉબર શ્રીપાલકે નવ૦ ૨ પૂછે નૃપ પ્રણમી પ્રભુ, કણ નૃપતિ હે કુંવર શ્રીપાલકે એણે ભલે સુખ સંપદા,
કેમ પરભવે લહ્યા સ્વગ નિધાનકે નવ છે ૩
૧૪