________________
૨૧૭
૪૪
૪૫
४६
४७
વીતરાગ અરિહંત ૨, સમતાસાગરૂફ છે.
મહારાં તહારાં શું કરો ? એક વાર મહારાજ રે, મુજને શ્રીમુખે;
બેલા સેવક કહી એ. એટલે સિધ્યાં કાજ રે, સઘળાં માહર
મનને મને રથ સવી ફળ્યા એ. ખમજે મુજ અપરાધ રે, અસંગ કરી,
અસમંજસ જે વિનવ્યું અવસર પામી આજ રે, જે નવી વિનવું;
તે પસ્તા મન રહે એ. ત્રિભુવન તારણહાર રે, પુણ્ય માહરે,
આવી એકાંત મળ્યા એ. બાળક બોલે બેલ રે, જે અવિગતપણે
માય તાયને તે રૂચે એ. નયણે નિરખ્યા નાથ રે, નાભિનરિંદને
નંદન નંદનવન જિ એ. મરૂદેવી ઉરહંસ રે, વંશ ઈખાગને,
સહેકર સોહામણે એ. માય તાય પ્રભુ મિત્ર રે, બાંધવ માહરો;
જીવજીવન તું વાલહ એ. અવર ન કે આધાર રે, ઈણ જગ તુજ વિના,
- ત્રાણ શરણ તું મુજ પણ એ
*
૫૨
પ૩
૫૪