________________
-- ૨૯૬
પાંચમે સાધુરે પ્રણમે, છઠે દર્શન જ્ઞાન સાતમે આઠમે ચારિત્રરે સાર, નવમે તપપદ ઉજવલ વાન શ્રી ઠા એમ નવ આંબિલ કીજે, સ્વામી વાત્સલ પારણું ડીજે રાત્રિ જાગરણ કીજે, સ્વામિ ભાઈને શ્રીફલ દીજે શ્રી પ એકાશી આંબિલે તપ પૂરૂં, શક્તિસાર કરો ઉજમણું સિદ્ધચક મહિમા છે રૂડે, અષ્ટકમે થાયે ચકચૂરો છે શ્રી યાદ ઈમ નવપદને ધ્યાતા મયણ શ્રીપાલ જગવિખ્યાતા છે પુન્ય સિદ્ધચક રે સેવ્યા,
ચાખે મુક્તિ શિવવધૂ મેવા છે શ્રી છે ૭ છે
ઢાલ પાંચમી શ્રી સિદ્ધચક આરાધીયે રે જેના ગુણ અનંત જિનેશ્વર પૂજીએ, અડવિધ અડપાંખડી કરી, નવમા સિદ્ધ નમંત ,, , છે ૧ છે ચકવાક ફરે ચક જ્યુરે, ફરતા પદ ઠવ્યા આઠ , , મધ્યભાગ વચ્ચે વ્યા, રાતા સિદ્ધ ભગવંત , , . ૨ દર્શન જ્ઞાન ચારિત્ર ગણેરે, ક્ષાયિક સમકિતવંત , , કર્મપ્રકૃતિ અક્ષય કરી રે, પંદર ભેદે સિદ્ધ , , ૩ છે લકને અંતે જઈ વસ્યારે, સાદિ અનંતમે ભાગ , ,
ગીશ્વર પણ ધ્યાવતારે, આણી ઠવ્યા નિજ લાગ , , . ૪ અરિહંત સિદ્ધ સૂરિ નમે રે, ઉવજઝાયને સર્વ સાધુ , દર્શન જ્ઞાન ચારિત્ર તપ, એમ નવપદ સંયુક્ત , , . પ