SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ર૦પ દેશના દીચે જિનરાજ, સાંભળે સહુ નરનારા આ૦ નવપદ મહિમા વર્ણવે છે કે આ આ ચૈત્ર માસ, કીજે એની ઉલ્લાસ છે આ૦ શુદિ સાતમથી માંડીએજી . પ . પંચ વિષય પરિહાર, કેવલ ભૂમિ સંથાર . આ૦ જુગતે જિનવર પૂજીએજી છે ૬. જપીએ શ્રી નવકાર, દેવવંદન ત્રણ કાલ ! આ તેર હજાર ગુણણું ગણેજી ૭ છે. એમ નવ આંબિલ સાર, કીજે ઓળી ઉદાર ! આ૦ દંપતી સુખ લહ્યા સ્વર્ગનાજી છે ૮ છે કરતાં નવપદ ધ્યાન, મયણું ને શ્રીપાલ આ૦ અનુક્રમે મુક્તી પદ વર્યાજી ! ૯ છે ઢાલ ચોથી આજે ઓચ્છવ છેરે અધિકે, જેવા દર્શન પ્રભુમુખ મટકો ) મટકે મારે ઇંદા, જાણું પ્રભુમુખ પુનમચંદા, શ્રી સિદ્ધચકનેરે સેવે છે ૧ | કેસર ચંદન ઘસીએ, નવ અને પ્રભુજીની પૂજા રચીએ પૂજાના ફળ છેરે મીઠાં, તેતે મયણા પ્રત્યક્ષ દીઠાં શ્રીટ ૨ પહેલે પદ અરિહંત લીજે, બીજે સિદ્ધ પદ ધ્યાન ધરીએ . ત્રીજે આચારજ ગુણીજે, ઉવજ જાય પદને એથે અણી | શ્રી. ૩
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy