________________
૨૭ ભક્તિ કરી સિદ્ધચકનીરે, જાપ જપ એકાંત , , નવદિન નવ આંબિલ કર્યા, મયણને શ્રીપાલ , , . ૬ દંપતી નવપદ સેવતાં રે, પામ્યા નવમું સ્વર્ગ , , આતમ અનુભવ જ્ઞાનથી, ભક્ત કહે અપવર્ગ ,, , ૭
ઢાલ છઠ્ઠી સેવે રે ભવિજન ભક્તિભાવ,
ધ્યારે સિદ્ધચક્ર મન ઉમાય, ભવિ સાંભળો આસો માસે ચિત્ર ઉમંગ,
કીજેએળી નવ અભંગ છે ભવિ સાંભળે છે ૧ . ઉભય ટંક પડિકમણું જાણ, દેવવંદન પૂજા ત્રણકાલ ભવિ. કેસર ચંદન મૃગમદ સાર,
પૂજા રચા થઈ ઉજમાલ છે ભ૦ મે ૨ | મંગલ દી આરતિ શાળ, અક્ષત ફળાદિકનૈવેદ્ય થાલ ભ૦ ચઉદ પૂર્વને જે છે સાર,
તેણે કારણ સમરો નવકાર છે ભ૦ ૩ એ સિદ્ધચકની ભક્તિનિત્ય, નવપદ જાપ જપ એકાંત ભ૦ જપતા નવપદ મય શ્રીપાલ,
ઉંબર રોગ ગયે તત્કાલ છે ભ૦ કે ૪ | સાત મહીપતિ નમણુ પ્રભાવ, દેહી પામ્યા કંચનવાન ભ૦. બાંધી સંપદા જગજશ નૂર,
પામ્યા સુક્તિ સુખ ભરૂર છે ભ૦ છે ૫ છે