________________
- ૧૦
આલઈને પડિકઠીરે, મિચ્છામિ દુક્કડે દેય મન વચ કાયા શુદ્ધ કરીને, ચારિત્ર ચાખું કરે છે જ. ૨ અતિચાર શલ્ય ગોપવેરે, ન કરે દેષ પ્રકાશ માછી મલ્લ તણ પરેરે, તે પામે પરિહાસ છે જ. છે શલ્ય પ્રકાશે ગુરૂ મુખરે, હોય તસ ભાવ વિશુદ્ધ
તે હસી હારે નહીં રે, કરે કર્મશું યુદ્ધ છે જ૦ | ૩ | અતિચાર ઈમ પડિકમીરે, ધર્મ કરો નિશલ્ય જિતપતાકા તિમ વરોરે, જિમ જગ પલ્હી મલ્લ છે જ છે પ વંદિત્ત વિધિશું કહેર, તિમ પડિકમણ સૂત્ર ચોથું આવશ્યક ઈસ્યુરે, પડિક્કમણું સૂત્ર પવિત્ર જમાદા
છે ઢાલ ૫ છે હવે નિસુણે ઈહાં આવીયાએ દેશી છે વૈદ્ય વિચક્ષણ જેમ હરે એ, પહેલાં સોલ વિકારતે
દેષ શેષ પછી રૂઝવાએ, કરે ઔષધ ઉપચાર તે છે ૧ છે અતિચાર ત્રણ રૂઝવાએ, કાઉસગ્ગ તિમ હોય તે
નવપલ્લવ સંયમ હવે એ, દૂષણ નવી રહે કેય તે છે ૨ છે કાયાની સ્થિરતા કરી એ, ચપલ ચિત્ત કરો ઠામતે વચન જેગ સવિ પરિહરિએ, રમીએ આતમરામ તે છે ૩ છે શ્વાસ ઉશ્વાસાદિક કહાએ, જે સેલે આગાર તે
તેહ વિના સવિ પરિહરો એ, દેહતણ વ્યાપાર તે છે ૪ આવશ્યક એ પાંચમું એ, પંચમ ગતિ દાતાર તે | મનશુદ્ધ આરાધીયે એ, લહીએ ભવને પાર તે છે ૫ |