________________
૯૧
છે હાલ ૬ | વાલમ વહેલારે આવજે–એ દેશી છે સુગુણ પચ્ચખાણ આરાધને, એહ છે મુક્તિનું તરે છે આહારની લાલચ પરિહરે, ચતુર ચિત્ત તું ચેતરે છે સુ છે ૧૫ શલ્ય કાઢયું ત્રણ રૂજવ્યું, ગઈ વેદના દરે પછી ભલા પચ્ચ ભેજન થકી, વધે દેહ જેમ નૂરરે સુટ પર તિમ પડિકમણ કાઉસ્સગથી, એ દેષ સવી દુષ્ટરે : પછી પચખાણ ગુણ ધારણે, હોય ધર્મ તનુ પુરે છે સુ છે આ એહથી કર્મ કાદવ ટલે, એહ છે સંવર રૂપરે !
અવિરતિ કુપથી ઉદ્ધરે, તપ અલંકાર સ્વરૂપરે છે ૪ પૂર્વ જન્મ તપથી આચર્યો. વિશલ્યા થઈ નાર રે , - જેહના નવણના નીરથી, શમે સકલ વિકારરે છે સુ છે પ રાવણે શકિત શત્રે હ, પડ્યો લક્ષમણ સેજરે , હાથ અડતાં સચેતન થયે, વિશલ્યા તપ તેજરે છે સુકો ૬ છે છઠું આવશ્યક કહ્યું, એહવું તે પચખાણું રે છએ આવશ્યક જેણે કહ્યાં, નમું તે જગ ભાણ સુત્ર માં | કલશ તપગચ્છનાયક મુક્તિદાયક શ્રીવીજયદેવસૂરીશ્વર તસ પદ દીપક મેહ ઝપક શ્રીવિજ્યપ્રભસૂરિ ગણધરો છે શ્રી કીત્તી વીજય ઉવઝાય સેવક વિનયવીજય વાચક કહે છ આવશ્યક જે આરાધે, તેહ શિવ સંપદ લહે છે ? A છે ઈતિ ષડાવશ્યક સ્તવન છે
?