________________
૧૮૯
સમક્તિ શુદ્ધ એહથી હોય છેસારા છે લીજે ભવને પાર તે દે બીજું આવશ્યક ઈર્યું છેસારા છે
ચઉવીસથે સાર તે છે ૭ : છે ઢાલ ૩ . ગીરિમાં ગોરો ગરૂએએએ દેશી છે બે કર જોડી ગુરૂ ચરણે દેહ વાંદjરે આવશ્યક પચવીશ ધારીરે, ધારોરે, દોષ બત્રીશ નિવારીએ ૧ ચાર વાર ગુરૂ ચરણે, મસ્તક નામીએ રે ! બાર કરી આવત્ત ખામોરે,
ખામેરે ખામેરે વલીતેત્રીસ આશાતનારે છે ૨ ગીતાર્થ ગુણી ગિરૂઆ ગુરૂને વંદતારે, નીચ નેત્ર ક્ષય જાય !
થાયે થાયે ઉંચ ગોત્રની અરજનારે છે ૩ tr આણ એલંબે કેઈ ન જગમાં તેહનીરે, પરભવ લહે સૌભાગ્યા
ભાગ્યરે ભાગ્યરે દીપે જગમાં તેહરે છે ૪ . કૃષ્ણરાય મુનિવરને દીધાં વાંદરે, ક્ષાયિક સમક્તિ સારા
પામ્યારે પામ્યારે તીર્થંકર પદ પામશેરે, એ પા. શીતલ આચાર્ય જિમ ભાણેજને રે દ્રવ્ય વાંદણાં દીધા
ભારે ભારે દેતાં વલી કેવલ લઘુંરે છે ૬ એ આવશ્યક ત્રીજું એણીપેરે જાણજોરે, ગુરૂવંદણુ અધિકાર છે
કરજેરે કરજેરે વિનય ભક્તિ ગુણવંતની રે ! ૭ છે ઢાલ ૪ ને ચેતન ચેતેરે ચેતના–એ દેશી છે ? જ્ઞાનાદિક જિનવર કાર, જે પાંચે આચાર તે દેયવાર તે દિન પ્રતિરે, પડિકકમીએ અતિચાર |
જયે જિન વીરછરે ૧