________________
- ૧૮૦
બાલ સ્વભાવેરે રમતી સુંદરીરે,
જિહાં જિહાં ભૂમિ ખતી રમાય છે પૂર્વ પુન્ટેરે મણિ માણેક ભરે, . તિહાં તિહાં દ્રવ્યનિધિ પ્રગટાય છે સુંદરી પહે આણી આપેરે તાતને સુંદરીરે, તિણે તે શેઠ હુએ ધનવંત યૌવન જાગેરે રંભા ઉર્વશીર,
દેખી શેઠ કરે વરચિંત છે સુંદરી શેઠ સમુદ્રપ્રિયાભિધ નગરમાંરે, કમલસિરિ નારી ત: પત્તા શ્રીદત્ત નામેરે રૂપ કલા ભરે,
તસ પરણાવી તે ધન જુત્ત સુંદરી ૭ પુણ્ય પનેતીરે સાસરે સુંદરીરે, આવી તક્ષણ નિધિ પ્રગટાયા પગ અંગુઠે કાંકરો કાઢતાં રે,
પૂર્ણ કલશ ધન લેતી જાય છે સુંદરી છે ૮ . મસાલે ભાણેજને તેડ્યાં ભેજનેર,
- તેહને ઘર પણ લક્ષ્મી ન માય છે ઈમ જિહાં બાલારે સા પગલાં ઠરે,
નિધિ પ્રગટે સહુ સુખિયાં થાય છે સુંદરી | ૯ | વહુને માનેરે સસરો ભલી પરે રે,
રાજા પણ ચિત્ત વિસ્મય થાય છે એક દિન આવ્યા ધર્મશેષ સૂરિવરાર,
રાજા પ્રમુખ તે વંદન જાય છે સુંદરી | ૧૦ |