________________
છે અથ શ્રીગલનિધિ તવનું સ્તવન દુહા શ્રી શંખેશ્વર શિર નમી, કહું તપ ફલ સુવિચાર
અક્ષય નિધિ તપ ભાખીયે, પ્રવચન સાર ઉદ્ધાર ૧ . તપ તપતાં અરિહા પ્રભુ, કેવલ નાણુને હેત !
નાણુ લહી તપ તજી કી, શિવ રમણ સંકેત છે ૨ તિમ સુંદરી પરે તપ કરે, અક્ષયનિધિ ગુણવાના - શ્રત કેવલીયે જે રચ્ચે, કુલપસૂત્ર બહુ માન છે ૩ છે છે ઢાલ ૧ છે રૂડી રઢીયાલી રે વાલા તારી વાંસલીરે એ દેશી છે
બુ ભરતે રે નયરી રાજગૃહીરે, સંવર શેઠ વસે એક સારા ગુણવંતી નારીરે કઠણ આજીવિકા રે, ઘર દારિદ્ર તણે ભંડારા, સુંદરી સેરે અક્ષય નિધિ તપ ભરે છે ૧ છે એ આંકણી છે પુણ્ય સંજોગેરે પ્રિયા ગરબે ફલીરે,
તબ તસ વૃત્તિ ચલી ઘરબાર ! કેઈ વ્યવહારી રે વણજ કરાવતારે,
વાળે શેઠ તણે વ્યવહાર છે સુંદરી | ૨ છે પૂરણ માસેરે જન્મી કુમારિકારે, પ્રગો નાલ નિષેપ નિધાન લક્ષણવંતી પુત્રી પ્રભાવથીરે,
રાય સુઈ કરતે બહુ માન છે સુંદરી ૩ છે પુત્રની પરેરે જન્મ ઓચ્છવ કરે, સજજનવર્ગનેતરીયા ગેહા સંવર શેઠેરે થાડું સુંદરીરે,
નામ મહેવ કરી ધરી નેહ સુંદરીકે ૪ છે