________________
ગુરૂદેવની ભકિત પસાય, ધુર સ્વર્ગે થઈ દેવતારે લઘુ સુત આઠમે લેકપાલ,
' રેહિણને તે સુર સેવતારે છે . પ વલી પેટ સુતા છે ચાર, રમવાને વનમાં ગઈ રે ! તીહાં દીઠા એક અણગાર, ભાખે ધર્મ ગેલા થઈને પૂક્યાથી કહે મુનિ ભાસ, આઠ પહોર તુમ આયુ છે ! આજ પંચમીને ઉપવાસ, કરશો તે ફલદાયક છેરે રોગ છે ૬ ધુવંતી કરી પચખાણ, ગેહ અગશે જઈ સુવતિરે પડી વીજળીયે વલી તેહ, ધુર સુર લેકે દેવી થતીરે ચવી થઈ તુમ પુત્રી ચાર, એક દિન પંચમી તપ કરી રે ! ઈમ સાંભલી સહુ પરિવાર,
વાત પૂર્વ ભવની સાંભળી છે રો. | ૭ | ગુરૂ વંદી ગયા નિજ ગેહ, રોહિણી તપ કરતાં સહુને મટી શક્તિ બહુ માન, ઉજમણુ વસ્તુ બહુરે ! ઈમ ધર્મ કરી પરિવાર, સાથે મોક્ષપુરી વીરા શુભ વીરના શાસન માંહ,
સુખ ફલ પામે તપ આદરીરે રે. . ૮ કલશ ઈંમ ત્રિજગ નાયક મુકિતદાયક વીર જિનવર ભાખી તપ રોહિણીને ફલ વિધાને વિધિ વિશેષે દાખી શ્રી ક્ષમાવિજય જસવિજય પાટે, શુભવિજય સુમતિ ધરે તસ ચરણ સેવક કહે પંડિત વિરવિજયે જયકરે છે
|| ઈતિ શ્રી રોહિણી તપ વિધિ સ્તવન સંપૂર્ણ છે