________________
૧૭૭
ધમ લહી દવમાં બલ્ય, નિદ્રાએ હૃદય નવકાર શ્રી શુભવીરના ધ્યાનથી, તુજ પુત્ર પણે અવતાર તુજારા
છે ઢાલ છે ૪ મારી આંબાના વડલા હેઠ છે એ દેશી નિસુણી દુર્ગધકુમાર, જાતિ સ્મરણ પામતેરે પદ્મપ્રભુ ચરણે શીસ, નામી ઉપાય તે પૂછતેરે પ્રભુ વયણે ઉજમણે યુક્ત, રોહિણીને તપ સેવિચારે દુર્ગધ પણું ગયું દૂર, નામે સુગંધી કુમાર થયેરે છે રોહિણી તપ મહિમા સાર,
સાંભળતા નવ વિસરેરે છે એ આંકણી ૧ રહી વાત અધુરી એહ, સાંભળશે રોહિણને ભરે ઈમ સુણ દુર્ગધા નારી, રોહિણી તપ કરે ઓચ્છવેરે સુગંધિ લહિ સુખ ભેગ, સ્વર્ગે દેવી સેહામણુંરે છે તુજ કાંતા મઘવા ધુઆ, ચવિ ચંપાએ થઈ રેહિરે આ રોગમારા તપ પુણ્ય તણે પ્રભાવ, જન્મથી દુઃખ ન દેખીએ રે ! અતિ સ્નેહ કી અમ સાથ, રાય અને વલી પુછીયું રે ! ગુરૂ બોલે સુગંધિ રાય, દેવ થઈ પુષ્કલાવતીરે વિજયે થઈ ચકિ તેહ, સંજમધર હુઆ અશ્રુતપતિરે પાર પાડા ચવિને થયા તમે અશક, એક તપે પ્રેમ અન્ય ઘણેરે ! ' સાત પુત્રની સુણ વાત, મથુરામાં એક માંહણેરે .
અગ્નિશર્મા સુત સાત, પાટલિપુર જઈ ભીક્ષા મેરે મુનિ પાસે લઈ વૈરાગ, વિચર્યા સાતે રહી સંજમેરે મેરો મા ૪ સૌધર્મો હુઆ સુરસાત, તે સુત સાતે રોહિતણા રે વૈતાઢયે ભિલ ચુલ બેટ, સમક્તિ શુદ્ધ સેહામણા રે !
૧૨