________________
૧૮૧
સુંદરી પૂછે કહે કુણુ કારણે, પગ પગ પામું અદ્ધિ રસાલા સૂરિ કહે સારે પૂર્વભવ તે કરે,
અક્ષયનિધિ તપ થઈ ઉજમાલ છે સુંદરી | ૧૧ છે આ ઢાલ ૨ માતા જસેદા તમારો કાન એ દેશી છે
છે અથવા ચેપાઈની દેશી છે ખેટકપુર સંયમ અભિધાન, શેઠ પ્રિયા રાજુમતિ ગુણવાન . રાજુમતિ તપ રતિ રહે, જ્ઞાન ભક્તિ સુખ સંપદ કહે છે ૧ રયણુવલી કનકાવલી કરે, એકાવલી વિધિયે ઉચરે પાડેસી વસુશેઠે વરી, સેમસુંદરી બહુ મચ્છર ભરી છે ૨ પુણ્યવતી તપ રતિ બહુ, અનુમતિ પ્રશંસે સહુ સેમસુંદધી સુણી નિંદા કરે, ડાકણ પરે છલ જોતી ફરે ૩ મુખ્ય બ્રાહણ ગાયે , ચાંખ્ય નાગ નાસતો શેર .
રાં ભાંડને માટે સાઢ, એ સાતેથી ઉગરીએ માંડ ૪ લાગ્યું ઘર શેઠ સંજમ તણું, સેમસુંદરી ચિત્ત હરખું ઘણું નારી પ્રભાવે ન બળી એક છડી,
વળી એક દિન ઘેર ધાડજ પડી છે ૫ | પાડોસણ મન ચિન્ત ઈસું, પાપી શેઠનું ન ગયું કિશું
દેતી શ્રાપને નિધન થયા, તે દંપતિ સુરલેકે ગયા છે ૬ સેમસુંદરી ગુણ મચ્છર ભરી, અશુભ કર્મ ઉપાર્જન કરી છે પામી મરણ સા કેઈક ગુણ, શ્રાવક મુખ નવકારજ સુણી છા