________________
૧૭૫
મુનિ કહે ઈણ નગરે ધનવંતે, ધનમિત્ર નામે શેઠ જ હતા | દુર્ગધા તસ બેટી થઈ, કુજા કુરૂપ દુર્ભગા ભઈ છે ૨
વન વય ધન દેતા સહી, દુર્ભગપણે કઈ પરણે નહીં! નુપ હણતાં કૌતવ શિષ્યણ, રાખી પરણાવી સા તેણ છે ૩ છે નાઠે તે દુર્ગધા લહી, દાન દેયંતાં સા ઘરે રહી જ્ઞાનીને પરભવ પૂછતી, મુનિ કહે રૈવતગિરિ તટ હતી કે ૪ ૫ પૃથ્વીપાલ નૃપ સિદ્ધિમતિ, નારી નૃપ વનમાં ક્રિડતી રાય કહે દેખી ગુણવંતા, તપસી મુનિ ગોચરીએ જતા છે ૫ છે દાન દીયાં ઘર પાછાં વલી, તબ ક્રીડારસે રીસે બલી મૂર્ણ પણે કરી બલતે હૈયે, કહે તુંબડ મુનિને દીએ છે ૬ પારણું કરતાં પ્રાણ જ ગયા, સુરલેકે મુનિ દેવજ થયા છે અશુભ કર્મ બાંધે સો નારી, જાણી નૃપ કાઢે પુર બારે છે ૭ છે કુષ્ટ રેગ દિન સાતે મરી, ગઈ છઠે નરકે દુઃખ ભરી તિરીય ભવે અંતરતા લહીં, મરીને સાતમી નરકમાં ગઈ . ૮ નાગણ કરભી ને કુતરી, ઊંદર ઘીરેલી જલે શુકરી
કાકી ચંડાલણ ભવ લહી, નવકાર મંત્ર તિહાં સહી છે ૯ છે મરીને શેઠની પુત્રી ભઈ શેષ કર્મ દુર્ગધા થઈ સાંભવિ જાતિ સ્મરણ લહી, શ્રી શુભ વીર વચન સહી ઉભા છે ઢાલ છે ૩ છે ગજરા મારૂજી ચાલ્યા ચાકરી રે ! એ દેશી છે દુર્ગધા કહે સાધુને રે, દુઃખ ભેગવિયાં અતિરેક
કરૂણું કરીને દાખીએ, જિમ જાએ પાપ અનેક રે છે ૧ |