________________
નાગપુર વિત
દાવે,
કાવે
સ્વયંવર મંડપ મંડાવે, દરથી રાજપુત્ર મિલાવે ? હિણી શણગાર ધરાવી, જાણું ચંદ્ર પ્રિયા ઈહાં આવી પળા ૪ નાગપુર વિતક ભૂપાલ, તસ પુત્ર અશોક કુમાર !
વરમાલા કઠે ઠાવે, નુપ રેહિણીને પરણાવે છે ૫૦ ૫. પરિકરસું સાસરે જાવે, અશકને રાયે ઠાવે છે પ્રિયા પુણ્ય વધી બહુ ઋદ્ધિ, વિતશેકે દીક્ષા લીધી છે ૫૦ ૫ ૬ છે સુખ વિલસે પંચ પ્રકાર, આઠ પુત્ર સુતા થઈ ચાર રહી દંપતિ સાતમે માલે, લઘુ પુત્ર રમાડે ખેલે છે ૫૦ ૭ છે
કપાલાભિધાનને બાલ, રહી ગોખે જુએ જન ચાલ ! ‘તસ સન્મુખ રેતિ નારી, ગયે પુત્ર મરણ સંભારી | ૨૦ | ૮ | શિર છાતી કુટે વલી કેતી, માય રોતી જલજલી દેતી માથાના કેશ તે રેલે, ઈહિણી કંતને બેલે છે ૫૦ ૯ આજ મેં નવું નાટક દીઠું, જેમાં બહુ લાગે મીઠું ! નાચ શીખી કહાંથી નારી, સુણે રેશે ભર્યો નૃપ ભારી ૫૦૧૦ કહે નાચ શીખો ઈણિ વેલા, લેઈ પુત્ર બાહિર દીએ ઝેલા છે કરથી વિડ્યો તે બાલ, નૃપ હાહાકરે તતકાલ છે ૫૦ ૧૧ છે પુરુદેવ વિચેથી લેતા, ભુંય સિંહાસન કરી દેતા ! રાણું હસતી હસતી જુએ હેઠું, રાજા એ કૌતક દીઠું પાલરા લેક સઘળા વિસ્મય પામે, વાસુપૂજય શિષ્ય વન ઠામે આવ્યા રૂપ સેવન કુંભ નામા, શુભ વીર કરે પ્રણામ આપવાના
છે ઢાલ ૨ ! પાઈની દેશી ઉનાણી નૃપ પ્રણમિ પાય, નિજ રાણીનું પ્રશ્ન કરાય છે આ ભવદુખ નવિ જાણ્યા એહ, એ ઉપર મુજ અધિકે નેહ ૧