________________
છે કલશો વીસ જિનવર તણે અંતર, ભયે અતિ ઉલ્લાસ એ, સંવત સતર તહાંતરે, એમ રહી–માસું એ સંઘતણે આગ્રહ ગ્રહી મેં, શ્રીવિમલવિજય ઉવઝાયએ તસ શિષ્ય રામવિજય નામે, વેર્યો જય જય કાર એ છે
ઈતિ શ્રી આંતરાનું સ્તવન સંપૂર્ણ છે
॥श्री रोहिणी तप विधि स्तवन ।। છે દુહા છે સુખકર શંખેશ્વર નમી, શુભગુરૂને આધાર
રોહિણી ત૫ મહિમા વિધિ, કહિશું ભવિ ઉપગાર છે ૧ . ભક્ત પાન કુચ્છિત દિએ, મુનિને જાણ અજાણ છે
નરક તીર્થંચમાં જીવ તે, પામે બહુ દુઃખ ખાણ છે ૨ છે તે પણ રહિણી તપ થકી, પામી સુખ સંસાર | મેલે ગયા તેલને કહું, સુંદર એ અધિકાર છે ૩ ૪
છે ઢાલ છે ૧ એ શીતલજિન સહજાનંદી છે એ દેશી છે મઘવા નગરી કરી પૃપા, અરિવર્ગ થકી નહિ કંપા
આ ભરતે પુરી છે ચંપા, રામ સીતા સરોવર પંપા ૧૧ પનેતા પ્રેમથી તપ કીજે, ગુરૂ પાસે તપ ઉચરી જે છે એ આંકણી છે વાસુપૂજ્યના પુત્ર કહાય, મઘવા નામે તિહાં રાય તસ લક્ષ્મીવતી છે રાણી, આઠ પુત્ર ઉપર એક જાણ પવારા રેહિણી નામે થઈ બેટી, નૃપ વફ્લભભું થઈ મોટી છે યૌવન વયમાં જબ આવે, તબ વરની ચિંતા થાવે છે ૫૦ ૩