________________
છઠ્ઠો સુસમસુસમા સંભારો,
જુગલ દેહ ત્રણ ગાઉ વિચારે છે ૫ પૂછયાં વચન કહ્યાં વલી વિરે, ચિત્તમાં ધરીયાં ગૌતમ ધીરે ભણતાં સુણતાં સુખહ શરીરે, ઋદ્ધિ રમણું ઘર ભરી વીર દા છે કલશ છે ભલે સ્તવન કીધું, નામ દીધું, ગૌતમ પ્રશ્નોત્તર સહી સંવત સિદ્ધિ મુનિ અંગ ચદે, ભાદ્રવા સુદી તિહાં તહિં ! તપગચ્છ તિલક સમાન સહે, ગુરૂશ્રી વિજયાનંદસૂરિશ્વરૂ સાગણને વીત ત્રષભ શ્રાવક, કહે ગ૭ મંગલ કરૂ છે ૨ |
છે ઈતિશ્રી બાર આરાનું સ્તવન છે
છે અથ શ્રી માતાનું સ્તવન છે | દુહા શારદ શારદના સુપરે, પંદ પંકજ પ્રમેય
ચોવિસે જિન વરણવું, અંતર યુત સંમેય છે ૧ વીર પાર્થને આંતરૂ, વરસ અઢીસું હોય છે પંચ કલ્યાણક પાર્શ્વના, સાંભલજે સહુ કેય ૨
છે ઢાલ | ૧ | નિરૂપમ નયરી વણારસી , શ્રીઅશ્વસેન નવિંદને I વાયારાણી ગુણ ભર્યાજી, મુખ જિમ પુનમ ચંદ તે ભવી ભાવ ધરીને પ્રણમે પાસ જિણુંદ છે ૧છે એ આંકણી પ્રાણુત કલ્પ થકી ચવ્યાજી, ચિત્ર વદી ને તન તે છે