________________
૧૬૬
તેહની કુખે અવતર્યોજી,
પ્રભુ જિમ ક ંદર સિંહ તા ા ભવિ॰ ॥ ૨ ॥ પાસ મહેલ દશમી દ્વીનેજી, જન્મ્યા પાસ કુમાર તે। । જોવન વય પ્રભુ આવીયાજી,
વરીયા પ્રભાવતી નારી તે ! વિ॰ ॥ ૩ ॥
કમઠ તણા મદ ગાલીયેાજી, ઉપર્યાં નાગ સોર તા ! વદ અગીઆરસ પાસની જી,
સજમ લીચે ઋદ્ધિ છેડતા ! વિ॰ ॥ ૪ ॥ ગાજ વિજ ને વાયરા જી, મુસલધાર મેઘ તા 1 ઉપસગ કમઠે ગ્રેજી,
ધરણેન્દ્રે નિવાર્યો તેહ તે ! વિ॰ ॥ ૫ ॥ કમ' ખપાવી કેવલ લહીજી, ચૈત્રવદી ચેાથ સુજાણતા ! શ્રાવણુ શુટ્ઠ ટ્વીન આઠમેજી,
પ્રભુજીનું નીર્વાણુ તા વિ॰ u fu
એકસા વરસનું આઉભુંજી, પાસચરિત્રે કહ્યું એમ તે ! વરસ ચારાસી સહસનું જી,
આંતરૂ પાસને નૅમ તા ! ભવિ॰ ! છ ! ા ઢાલ ।। ૨ ।
સારીપુર નયર સેહામણું, જગજીવનારે નેમ । સમુદ્રવિજય નરપાલ હા, ઢીલરજનારે નેમ ( ચવિયા અપરાજિત થકી, જગજીવનારે નેમ ।
કારતક વદ મારસ દીનહેા, દીલ રજનારે તેમ
૧ ૫.