________________
૧૪૭
ગિરનારે જઈને કારજ કીધું,
પંચાવનમે દહાડે કેવળ લીધું ! ૭૪ ૫ પામ્યા વધાઈ રાજુલ નારી, પીવા ન રહ્યું ચાંગળુ' પાણી । તેમને જઈ ચરણે લાગી, પીયુજી પાસે મેાજ ત્યાં માગી ાપાા આપે! કેવલ તમારી કહાવું, હું તેા શાકને જોવાને જાવું । દીક્ષા લઈને કારજ સીધ્યુ', ઝટપટ પાતે કેવલ લીધું ! ૭૬ મલ્યુ અખંડ એ આતમરાજ, ગયાં શિવસુંદરી જોવાને કાજ ! શુદ્ઘની આઠમ અસાડ ધારી, નેમજી વરીયા શિવવધુ નારી ઘછછા નેમ રાજુલની અખંડ ગતિ, વર્ણવવા કેમ થાય મારી જ મિત । ચથા` કહું બુદ્ધિ પ્રમાણે, બેઉના સુખ તેા કેવલી જાણે ૫ ૭૮ ગાથે ભણશે ને જે કોઈ સાંભળશે, તેના મનારથ પૂરા એ કરશે । સિદ્ધનું ધ્યાન હૃદયે જે ધરશે,
તે તે શિવવધૂ નિશ્ચય વરશે ॥ ૭૯ સંવત ઓગણીશ શ્રાવણ માસ, વદની પાંચમના દિવસ ખાસ । વાર શુક્રનું ચાઘડીયું સારૂ, પ્રસન્ન થયું મનડુ` માહરૂ ૫૮૦ના ગામ ગાંગડના રાજા રામસિંગ, કીધા સલેાકેા મનને ઉછર`ગ । મહાજનના ભાવથકી મે' કીધા,
વાંચી શલાકે સારા જશ લીધા ! ૮૧ ॥ શહેર ગુજરાત રહેવાશી જાણેા, વીશા શ્રીમાળી નાત પ્રમાણે। । પ્રભુની કૃપાથી નવિધિ થાય, બેઠુ કર જોડી સુરશિશ ગાય ૫૮૨૫ નામે દેવચંદ પણુ સુરશિશ કહીએ, એહુના અથ એકજ લહીયે । દેવ સૂર્યને ચંદ્ર છે શશિ, વિશેષે વાણી હૃદયમાં વશી ॥ ૮૩ ॥