________________
૧૮.
श्री सिद्धचक्रजीतुं स्तवन.. છે વીર જીનેશ્વર સાહેબ મારા એ દેશી છે સકલ કુશલ કમલાનું મંદિર, સુંદર મહી મારે જાસ નવપદમાં નવ નિધિના દાતા, સિદ્ધ અનેકમાં વાસરે છે ભવિકા સિદ્ધચકે સુખકારી, તમે આરાધે નરનારીરે ભવિકા ! પ્રથમ પદે અરિહંત આરાધ, સ્ફટીક રત્ન સમ વાન પદ્વરાગમણિની પરે રાતા, બીજે સિદ્ધનું ધ્યાનરે ભવિકા મારા ત્રીજે આચારજ અનુસરીએ, કંચન કાંતિ અને પદ ચોથે ઉવઝાયને પ્રણ,
ઈંદ્રનિલ સમ વાનરે છે ભવિકા છે ૩ સર્વ સાધુ પદ પંચમે પ્રણ, શ્યામ વરણ સુખકાર ! છદ્દે દરિસણુ જ્ઞાન સાતમે, આઠમે ચારિત્ર સારાભવિકા માઝા તપનું આરાધન પદ નવમે, ચાર એ ઉજવલ વરણ ઈહ લેગોત્તમે એહીજ મંગલ,
કરવા એનું શરણરે છે ભવિકા છે ૫ . આ ચિત્રી અઠ્ઠાઈમાંહી, નવ આંબિલ નવ એાળી સિદ્ધચક્રજીની પૂજા કરતાં,
| દુખ સવિ નાખે હેળીરે ભવિકા છે દ છે સિદ્ધચક પૂજાથી સઘળી, સંપદા નિજ ઘેર આવે . દુષ્ટ કુષ્ટ પ્રમુખ જે રોગે, તે પણ દુરે જાય છે ભવિકા | ૭ |