________________
૧૪ પાછા તે ફરીયા પરણ્યા જ નહી,
કુંવારી કન્યા રાજુલ રહી ૬૫ રાજુલ કહે છે ન સિધ્યાં કાજ, દુશમન થયાં પશુડાં આજ સાંભળે સર્વે રાજુલ કહે છે,
હરણીને તિહાં દે છે કે ૬૬ છે ચંદ્રમાને તે લંછન લગાડ્યું, સીતાનું હરણ તે તે કરાવ્યું છે મહારી વેળા તે ક્યાં થકી જાગી,
નજર આગળથી જાને તું ભાગ ૬૭ છે કરે વિલાપ રાજુલ રાણી, કર્મની ગતિ મેં તે ન જાણી . આઠ ભવની પ્રીતિને ઠેલી, નવમે ભવ કુંવારી મેલી, ૬૮ છે એવું નવ કરીએ નેમ નગીના, જાણું છું મન રંગના ભીના તમારા ભાઈએ રણમાં રઝળાવી,
, તે એ તે નારી ઠેકાણે નાવી છે ૬૯ છે તમે કુલતણે રાખે છે ધારે, આ ફેરે આ તમારે વાર વરઘોડે ચઢી મેટે જશ લીધે, પાછા વળીને ફજેતે કીધે ૭૦ આંખે અંજાવી પીઠી ચોળાવી, વરઘોડે ચઢતાં શરમ કેમ નાવી મહેકે ઉપાડે જાન બનાવી, ભાભીઓ પાસે ગાણા ગવરાવી ૭૧ એવા ઠાઠથી સર્વેને લાવ્યા, સ્ત્રી પુરૂષને ભલા ભમાવ્યા છે ચાનક લાગે તે પાછા ફરજે, શુભ કારજ અમારૂં કરજો ૭૨ ! પાછા ન વળીયા એકજ ધ્યાન, દેવા માંડયું તિહાં વષજદાન દાન દઈને વિચાર કીધે, શ્રાવણ સુદી છઠ્ઠને મુહૂર્ત લીધે ૭૩ા દીક્ષા લીધી તિહાં નવ લાગી વાર, સાથે મુનિવર એક હજારા