________________
૧૫
કઈ કહે અમારા બળદ છે ભારી, પહોંચી ન શકે દેવ મેરારિ એવી વાતેના ગપાટા ચાલે, પિત પિતાનાં મગનમાં મહાલે પપ બહોતેર કલાને બુદ્ધિવિશાલ, નેમજી નાહીને ધરે શણગાર પહેર્યા પીતાંબર ઝરકસી જામા, પાસે ઉભા છે તેમના મામા પદા માથે મુગટ તે હીરલે જડીયે, બહુમૂલે છે કસબીને ઘડિયો ! ભારે કુંડલ બહુમૂલાં મોતી, શહેરની નારી નેમને જેતી પણા કઠે નવસેર મેતીને હાર, બાંધ્યા બાજુબંધ નવ લાગી વારા દશે આંગળીએ વેઢને વીંટી, ઝીણું દીસે છે સોનેરી લીટી છે ૫૮ હીરા બહુ જડિયા પાણીના તાજા, કડાં સાંકળાં પહેરે વરરાજા મેતીને તે મુગટમાં ઢળકે, બહુ તેજથી કલગી ચળકે પક્ષા રાધાયે આવી આંખડી આંજી, બહુ ડાહી છે નવ જાય ભાંજી કુમકુમનું ટીલું કીધું છે ભાલે, ટપકું કસ્તુરી કરૂ છે ગાલે ૬૧ પાન સેપારી શ્રીફલ જોડે, ભરી પિસને ચઢયા વડે ચઢી વરઘોડે ચઉટામાં આવે, નગરની નારી મતીયે વધાવે ૬૧ વાજાં વાગે ને નાટારંભ થાય, તેમ વિવેકી તેરણું જાય ધુસળ મુસળને રવઈયે લાવ્યા,
પંખવા કારણ સાસુજી આવ્યા છે ૬૨ છે દેવ વિમાને જુવે છે ચઢી, નેમ નહીં પરણશે જાશે આ ઘડી
એવામાં કીધે પશુએ પિકાર, સાંભળો અરજી નેમ દયાળ ૬૩ તમે પરણશે ચતુર સુજાણ, પ્રભાતે જાશે પશુઓના પ્રાણ માટે દયાળુ દયા મનમાં દાખે, આજ અમેને જીવતા રાખે ૬૪ એ પશુઓને સુણી પિકાર, છોડાવ્યા પશુઓ નેમ દયાળ