________________
વાંઢા દેવરને વિશ્વાસે રહીએ, સગાં વહાલામાં હલકાં થઈએ પરણ્યા વિના તે સુખ કેમ થાશે,
સગને ઘેર ગાવા કેણું જાશે . ૨૯ છે ગણેશ વધાવા કેને મેલશે, તમે જાશે તે શી રીતે ખલશે દેરાણું કે પાડ જાણશું, છરૂ થાશે તે વિવાહ માનીશું શાક માટે દેવરિયા દેરાણી લાવે, અમ ઉપર નથી તમારે દા. ત્યારે રાધિકા આઘેરાં આવી,
બેલ્યાં વચન તે મોઢું મલકાવી ૩૧ છે શી શી વાત કરે છે સખી, નારી પરણવી રમત નથી કાયર પુરૂષનું નથી એ કામ, વાવરવા જોઈએ ઝાઝેરા દામા ૩૨ છે ઝાંઝર નેપુરને ઝીણું જવાળા, અણઘટ વીંછુઆ ઘાટે રૂપાળા પગ પાને ઝાઝી ઘુઘરીઓ જોઈએ,
મહટે સાંકળે ઘુઘરા જોઈએ છે ૩૩ છે સેના ચુડલે ગુજરીના ઘાટ, છલા અંગુઠી આરીસા ઠાઠા ઘુઘરી પહોંચીને વાંક સેનેરી, ચંદન ચુડીની શોભા ભલેરી ૩૪ કલ્લાં સાંકળા ઉપર સિંહમારા, મરક્ત બહુમૂલા નંગ ભલેરા તળશી પાટીયાં જડાવ જોઈએ,
કાળી ગાંઠીથી મનડું મહિએ છે ૩૫ એ કાંઠલી સેહીએ ઘુઘરીયાળી, મનડું લેભાય ઝુમણું ભાળી નવસેરે હાર મેતીની માળા, કાને ટટેના સોનેરી માળા છે ૩૬ મચકણિયાં જોઈએ મૂલ ઝાઝાનાં, ઝીણું મેતી પણ પાણી તજાનાં