________________
વાંઢા નવી રહીયે દેવર નગીના, લા દેરાણુ રંગના ભીના નારી વિના તે દુઃખ છે ઘાટું, કેણુ રાખશે બાર ઉઘાડું ૨૧ એ પરણ્યા વિના તે કેમ ચાલે, કરી લટકે ઘરમાં કેણુ માલે ચુલે કુંકશે પાણીને ગળશે,
વહેલાં મેડાં તે ભેજન કરશે . રર બારણે જાશે અટકાવી તાળું, આવી અસુરા કરશે વાળું દીવા બત્તી કેણુ જ કરશે, લીંપ્યા વિના તે ઉકેરા વળશે ર૩ વાસણ ઉપર તે નહીં આવે તેજ, કાણું પાથરશે તમારી સેજા પ્રભાતે લુખે ખાખરે ખાશે,
દેવતા લેવા તે સાંજરે જાશે | ૨૪ મનની વાતે તે કેને કહેવાશે, તે દિન નારીને ઓરતે થાશે પણ આવીને પાછા જે જાશે, દેશ વિદેશે વાત બહુ થાશે રપા. મહટાના રૂ નાનેથી વરિયાં, મારૂં કહ્યું તે માને દેવરિયા ત્યારે સત્યભામા બેલ્યાં ત્યાં વાણ,
સાંભળે દેવરિયા ચતુર સુજાણ છે ૨૬ ભાભીને ભરોસે નાશીને જાશે, પરણ્યા વિના કે પિતાની થાશે પહેરી ઓઢીને આંગણે ફરશે, ઝાઝાં વાનાં તે તમને કરશે મારા ઉંચા મન ભાભી કેરાં કેમ રહેશે,
સુખ દુઃખની વાત કેણ આગળ કહેશે માટે પરણીને પાતળીયા રાણ,
હું તે નહિ આપું નાવાને પાણી છે ૨૮