________________
ઝબકી નારીએ નવ લાગી વાર, તૂટ્યા નવસરા મેતીના હાર . ધરા ધ્રુજીને મેઘ ગડગડીઓ,
મહટી ઈમારતે દુટિને પડિયે છે ૧૩ છે સહુના કાળજા ફરવાને લાગ્યા, સ્ત્રી પુરૂષ જાય છે ભાગ્યા ! કૃષ્ણ બળભદ્ર કરે છે વાત, ભાઈ શો થયે આતે ઉત્પાત ૧૪ શંખ નાદ તે બીજે નવ થાય, એહ બળીયે તે કણ કહેવાય કાઢે ખબર આ તે શું થયું,
ભાંગ્યું નગર તે કેઈ ઉગરીયું છે ૧૫ છે તે ટાણે કૃણ પામ્યા વધાઈ, એતે તમારો નેમજી ભાઈ કૃષ્ણ પૂછે છે તેમને વાત, ભાઈ શે કીધે આતે ઉત્પાત ૧દા નેમજી કહે સાંભળે હરિ, મંતે અમસ્તી રમત કરી ! અતુલી બળ દીઠું નાનુડે વેશે,
કૃષ્ણજી જાણે એ રાજને લેશે છે ૧૭ છે ત્યારે વિચાર્યું દેવ મેરારિ, તેને પરણાવું સુંદર નારી ! ત્યારે બળ એનું ઓછું જે થાય,
તે તે આપણે અહીં રહેવાય છે ૧૮ છે એ વિચાર મનમાં આવ્યું, તેવાં લક્ષમીજી આદે પટરાણી જલ ક્રીડા કરવા તમે સહુ જા,
| નેમને તમે વિવાહ મનાવે છે ૧૯ છે ચાલી પટરાણી સર્વે સાંજે, ચાલે દેવરીયા નાવાને કાજે જલક્રીડા કરતાં બોલ્યાં રૂક્ષ્મણ,
દેવરીયા પરણે છબીલી, રાણી | ૨૦ |