________________
- ૧૩૬
રોમિલ શીર્ષ પ્રજાલિયેરે,
સિદ્ધિ ગયે શુભ જાણ છે સેટ છે ૧૭ ગુણસાગર થયે કેવલીરે, સાંભલી પૃથ્વીચંદ
પિતે કેવલ પામીયેરે, સેવા કરે સુર ઇંદ્ર છે સેટ છે ૧૮ છે એમ અનેક મેં ઉદ્ધર્યારે, મૂક્યા શિવપુર વાસ છે સમય સુંદર પ્રભુ વીરજીરે
મુજને પ્રથમ પ્રકાશ સે. મે ૧૯ છે દુહા છે વીર કહે તમે સાંભ, દાન શિયલ તપ ભાવ
નિંદા છે અતિ પાપણું, ધર્મ કર્મ પ્રસ્તાવ છે ૧ છે પનિંદા કરવાથકી, પાપે પીંડ ભરાય છે
વેઢ રાઢ વાધે ઘણે, દુર્ગતિ પ્રાણું જાય છે ૨ | નિદક સરીખે પાપી, ભુડ કેઈન દીઠ
વલી ચંડાલ સમે કો, નિંદક મૂખ અદીઠ ૩ છે આપ પ્રશંસ આપણી, કરતા ઇંદ્ર નરિદ્રા
લઘુતા પામે લેકમાં, નાસે નિજ ગુણ છંદ છે છે કે કહે તિમ કરે તમે, નિંદાને અહંકાર છે
આપ આપણે ઠામે રહે, સહૃકે ભલે સંસાર છે ૫ છે તે પણ અધિક ભાવ છે, એકાકી સુસમર્થ છે
દાન શિયલ તપ ત્રણ ભલા, ભાવ વિના અયસ્થ છે ૬ અંજન આંખે આંજતાં, અધિકી આણી રેખા
રજમાંહે તજ કાઢતાં, અધિકે ભાવ વિશેષ | ૭ |