________________
ભગવંત હઠ ભંજન ભણી, ચારે સરીખા ગણેતા
ચાર કરી મુખ આપણું, ચતુર્વિધ ધર્મ કહેત | ૮ |
છે ઢાલ છે પ્રશ્નોત્તર પૂછે પિતારે એ દેશી છે વિર જિણેસર ઈમ ભણેરે, બેઠા પરખદા બાર ધર્મ કરે તમે પ્રાણીયારે, જિમ પામે ભવ પારરે
ધર્મ હિચે ધરે છે ૧ | ધર્મના ચાર પ્રકાર છે ભવિયણ સાંભળે
ધર્મ મુક્તિ સુખકારોરે ધો છે એ આંકણી છે ધર્મ થકી ધન સંપજે, ધર્મથી શિવસુખ હોય છે ધર્મ થકી આરતિ કલેરે, ધર્મ સમ નહિ કેયરે ઘ૦ ૨ દુર્ગતિ પડતાં પ્રાણીયારે, રાખે શ્રીજિન ધર્મ કુટુંબ સહકે કારમોરે, મત ભુલે ભવભર્મરે છે ધ૦ છે ૩ છે જીવ છકે સુખી થયેરે, વલી હોસે છે જેહ ! તે જિનવરના ધર્મથીરે, મત કેઈ કરો સદેહરે છે પત્ર | ૪ સલસે છાસઠમે સમેરે, સાંગાનેર મઝાર પદ્મપ્રભુ સુપસાઉલેરે, એહ ભણ્ય અધિકારરે છે ધ૦ છે ૫ છે સેહમસ્વામી પરંપરારે, ખરતરગચ્છ કુલચંદ યુગપ્રધાન જગ પરગડે રે, શ્રી જિનચંદ સુરિંદેરે છે ધ પદા તાસ શિષ્ય અતિ દીપોરે, વિનયવંત જસવંત આચારજ ચઢતિ કલારે,
શ્રી જિનસિંહસૂરિ મહારે છે ધ૦ | ૭ |