________________
૧૩૫
પનરસે તાપસ ભણીર, દીધી ગૌતમે દીક્ષા તતક્ષણ કીધા કેવલીરે, જે મુજ માની શીખ સેટ છે ૭ છે પાલક પાપીએ પીલીઆ, અંધરિના શિષ્ય છે જન્મ મરણથી છેડત્યારે, આપે મુજ આશીષ છે સેટ છે ૮ ચંદ્રરૂક નિશિ ચાલતારે, દીધા દંડ પ્રહાર નવ દિક્ષિત થયે કેવલીરે, તે ગુરૂ પણ તેણીવાર પે સે. ૯ ધન રથકારક સાધુનેર, પડિલા ઉલ્લાસ મૃગલે ભાવના ભાવતરે, પહેર્યો સ્વર્ગ આવાસ સો ૧૦ નિજ અપરાધ ખમાવતીરે, મુકે મનથી માન છે મૃગાવતીને મેં દીયેરે, નિર્મલ કેવલ જ્ઞાન છે સો ! ૧૧ + મરૂદેવી ગજ ઉપરે, પેખી પુત્રની ઋદ્ધિ મુજને મનમાંહે ધરે, તતક્ષણ પામી સિદ્ધિ છે સે ૧૨ વીર વંદણ ચત્યે મારગેરે, ચાં ચપલ તુરંગ !
દર નામે દેવતારે, તેહ થયે મુજ સંગ પે સે. ૧૩ . પ્રભુ પાય પૂજણે નિસરી, દુર્ગલા નામે નાર છે કાલધર્મ વચમાં કરી, પહોચી સ્વર્ગ મજાર સે. ૧૪ કાયાની શેભા કારમીર, રૂપ કી અભિમાન છે ભરત અરિસા ભુવનમાંરે, પામ્યા કેવલજ્ઞાન છે સો ને ૧૫ મi અષાડભૂતિ કલાનિલેરે, પ્રગટયો ભરત સ્વરૂપ
નાટક કરતાં પામીરે કેવલ જ્ઞાન અનુપ છે સો૦ છે ૧૬ દિક્ષા દિન કાઉસગે રહારે, ગજસુકમાલ મસાણ 1