________________
૧૩૪
રસવણ કનક ન નીપજે, જલવીણ નહી તરૂ વૃદ્ધિ રસવતી રસ નહીં લવણ વીને, તમ મુજ વિણ નહીં સીદ્ધી દા મંત્ર યંત્ર મણ ઓષધી, દેવ ધર્મ ગુરૂ સેવા
ભાવ વિના તે સવી વૃથા, ભાવ ફલે નીત્યમેવ ૭ દાન શીયલ તપ જે તમે, નીજ નીજ કહ્યાં વૃત્તાન્ત તીહાં જે ભાવ નવી હેત તે, કઈ સીદ્ધી નવી હુંત છે ૮ . ભાવ કહે મેં એકલે, તાર્યા બહુ નર નારા
સાવધાન થઈ સાંભલો, નામ કહું નીરધાર છે - છે હાલ ૪ મે કપુર હવે અતી ઉજાલું રે એ દેશી છે ' કાનમે કાઉસગ રહ્યારે, પ્રસન્નચંદ્ર ઋષીરાયા
તે મેં કીધે કેવલીરે, તતક્ષણ કમ ખપાય છે ૧ છે સેભાગી સુંદર ભાવ વડે સંસાર, એતે બીજે મુજ પરીવાર છે દાનાદીક વણ એકલેરે, પહોંચાડું ભવ પાર છે સેટ છે ૨ છે વંશ ઉપર ચઢી ખેલતેરે, ઈલાચીપુત્ર અપારા કેવલ જ્ઞાની મેં કીયેરે, પ્રતિબે પરિવાર છે ૩ છે ભુખ તૃષા ખમી અતી ઘણી રે, કરતા કૂર આહાર
કેવલ મહિમા સુર કરેરે, કુરગડુ અણગાર છે છે ૪ છે લાભથી લેભ વધે ઘણેરે, આ મન વૈરાગ્ય ! કપિલ થયે તે મુનિ કેવલીરે, તે મુજને સૌભાગ્ય છે તે પાપા અનિકાસુત ગ૭ને ધણુરે, ક્ષીણ જંઘા વલી જાણ : કી અંતગડ કેવલી, ગંગાજલ ગુણખાણ છે સો છે ૬