________________
૧૩૩
અષ્ટાપદ ગાતમ ચચા, વાંદ્યા જિન ચાવીસ હા સુંદર !! તાપસ પણ પ્રતિભુઝન્યા,
તીણે મુજ અધિક જગીસ હૈા સુંદર ! ત॰ ના ૭ ॥ ચૌદ સહસ અણુગારમાં, શ્રી ધન્ના અણુગાર હૈ। સુંદર ॥ વીર જિષ્ણુદ્ર વખાણીયા,
એ પણ મુજ અધિકાર હૈા સુંદર ! ત॰ ૫ ૮ ॥ કૃષ્ણે નરેસર આગળે, દુષ્કરકારક હેવ હા સુંદર ! ઢઢણ નેમી પ્રશંસીયા, મુજ મદ્ઘિમા સવી તેહ હૈા સુંદર !! ત॰ નાહ્યા નદિષેણુ વહેારણ ગયા ગણિકા કીધી હાસ્ય હૈા સુંદર । વૃષ્ટિ કરી સેાવન્ત તણી, મેં તસ પુરી આશ હેા સુંદર ! ત॰ ।।૧૦ના ઈમ બલભદ્ર પ્રમુખ મહુ, તાર્યો તપસ્વી જીવ હા સુંદર । સમયસુંદર પ્રભુ વીરજી, પહેલા તુજ પ્રસ્તાવ હા સુંદર રાતના૧૧
ા દુહા ! ભાવ કહે તપ તું કીસ્યું, છેડચો કરે કષાય ।
પૂર્વે કોડી તપ જો તપે, ક્ષણુમે' ખેરૂ થાય ॥ ૧ ॥ ખધક આચારજ પ્રત્યે, મેં વાળ્યે સવી દેશ ।
અશુભ નીયાણું તું કરે, ક્ષમા નહી. લવલેશ ॥ ૨ ॥ કૈપાયન ઋષી દુભવ્યા સાંખ પ્રદ્યુમ્ને સાહી !
તે તપ ક્રેાધે કરી તીહાં, દ્વીધા દ્વારીકા દાડુ ।। ૩ ।। દાન શીયલ તપ સાંભળા, મ કરો જૂઠ ગુમાન ।
લેક સકા સાખ દે, ધર્મ ભાવ પ્રધાન ॥ ૪ ä આપ નપુંસક છે. ત્રણે, ઘે વ્યાકરણ તે સાખ।
કામ સરે નહી" કોઈનું, ભાવ મણે મુજ પામ ॥ ૫॥