________________
- ૧૩ર
રૂચક નંદીસર પર્વને, મુજ લબ્ધ મુનિ જાય - ચિત્ય જુહારે શાશ્વતા, આણંદ અંગ ન માય છે ૬ છે માટે જેયણ લાખને, લઘુ કુંથુ આકાર !
હય ગય રથ પાયક તણુ, રૂપ કરે અણગાર છે ૭ મુજ કર ફરસે ઉપસમે, કુષ્ટાદિકના રોગ
લબ્ધિ અઠ્ઠાવીસ ઉપજે, ઉત્તમ તપ સંગ છે ૮ જે મેં તાર્યા તે કહું, સુણજે મન ઉલ્લાસ
ચમત્કાર ચિત્ત પામશે દેજે મુજ શાબાસ છે ૯ છે
ઢાલ ૩ છે નણદલની એ દેશી છે દ્રઢપ્રહારી અતિ પાપી, હત્યા કીધી ચારહો સુંદર તે મેં તીણ ભવ ઉદ્ધર્યો, મૂક્યો મેક્ષ મઝાર હે છે સુંદર છે ૧n તપ સરિખું જગ કે નહિ, તપ કરે કર્મનું સુડહે સુંદર તપ કરવું અતિ દેહિલું, તપ માંહે નહિ કે કુડ હે સુંદર તો ૨ સાત માણસ નિત મારતે, કરતે પાપ અઘેર હે સુંદર ! અજુનમાલિ મેં ઉદ્ધ, છેદ્યા કમ કઠોર હે સુંદર છે તમારા નદિષેણુને મેં કીયે, સ્ત્રી વલ્લભ વસુદેવ હે સુંદર ! બહોતેર સહસ અંતેઉરી, સુખભેગવે નિતમેવ હે સુંદર તટ પકા રૂપ કુરૂપ કાલે ઘણે, હરિકેશી ચંડાલ હે સુંદર સુરનર કેડ સેવા કરે, તે મેં કીધી ચાલ હે સુંદર છે તo Lપા વિષ્ણુમાર લબ્ધિએ કી, લાખ જેજનને રૂપ હે સુંદર ! શ્રીસંઘ કેરે કારણે, એ મુજ શક્તિ અનુપ હે સુંદર છે તો