________________
-
૧૩૫
રાજા મારણ માંડી, રાણી અભયાએ દુષણ દાખ્યો સુલી સિંહાસન મેં કીધું, મેં શેઠ સુદર્શન રાખેરે શિવ પાદા શીલસન્નાહ મંત્રીસરે, આવતાં અરિદલ થંભ્યાંરે છે તિહાં પણ સાંનિધ્ય મેં કરી,
વલી ધર્મ કાજ આરંભ્યાંરે છે શિ૦ ૭ છે પ્રેરણા ચીર પ્રગટ કીયા, મે અત્તર સે વાર
પાંડવનારી દ્રૌપદી, મેં રાખી મામ ઉદારે છે શિ૦ ૮ બ્રાહ્મી ચંદનબાલીકા, વલી શીલવંતી દમયંતી .
ચેડાની સાતે સુતા, રાજીમતિ સુંદર કુંતીરે શિ૦ ૯ ઈત્યાદિક મેં ઉધર્યા, નરનારી કેરા રે ! સમયસુંદર પ્રભુ વીરજી, પહેલે મુજ આણ દોરે છે શિ ૧૦ દુહા છે તપ બેલ્વે ત્રટકી કરી, દાન તું અવહીલ છે ?
પણ મુજ આગલ તું કશે, સાંભરે તું શીલ છે ૧ સરસાં ભેજન તે તયાં, ન ગમે મીઠા નાદ - દેહ તણું શભા તજી, તુઝમેં કી સવાદ છે ૨ | નારી થકી ડરતે રહે, કાયર કીસે વખાણ - કુડ કપટ બહુ કેળવી, જીમ તિમ રાખે પ્રાણ છે ૩ છે કે વિરલે તુજ આદરે, છેડે સહું સંસાર !
આપ એક તું ભાંજતાં, બીજા ભાંજે ચાર છે ૪ કર્મ નિકાચીત તેડવું, ભાંનું ભવભડભીમ ! . અરિહંત મુજને આદરે, વરસ, માસી નીમ | ૫