________________
૧૩૦ ગર્વ મ કરે દાન તું, મુજ પુઠ સહુ કયા
ચાકર ચાલે આગલે, તે શું રાજા હોય છે ૩ છે જિન મંદિર સેના તણું, નવું નિપાવે કેય
સેવન કેડિ દાન દે, શિયલ શમે નહિ કેય છે ૪ છે શિયલે સંકટ સવિ ટલે, શિયલે સુજસ સૌભાગ્ય !
શિયલ સુર સાંનિધ્ય કરે, શિયલ વડે વૈરાગ્ય છે ૫ છે શિયલ સર્પ ન આભડે, શિયલે શીતલ આગ ! :શિયલે અરી કરી કેસરી, ભય જાયે સહુ ભાગ છે ૬ છે જન્મ મરણના દુખ થકી, મેં છોડાવ્યા અનેક
નામ કહું હવે તેહના, સાંભલજે સુવિવેક છે ૭ . છે ઢાલ ૨ કે પાસ નિણંદ હારીએ એ દેશી છે શિયલ કહે જગ હું વડે, મુજ વાત સુણે અતિ મીઠીરે લાલચ લાવે લેકને, મેં દાન તણું વાત દીઠીરે શિ. ૧ કલહ કારણે જગ જાણીએ, વલી વિરતી નહીં કાંઈરે તે નારદ મેં સિઝબે, મુજ જુએ એ અધિકાઈરે શિ૦ પરા બાંહે પહેર્યા બેરખા, શંખ રાજાએ દુષણ દીધેરે કાપ્યા હાથ કલાવતી, પણ મેં નવ પલ્લવ કીધારે છે શિ૦ ૩ રાવણ ઘર સીતા રહી, રામચંદ્ર ઘર આરે સીતા કલંક ઉતારી, મેં પાવક કીધે પાણરે છે શિ૦ ૪ ચંપા બાર ઉઘાડીયા, વલી ચાલએ કાઢયાં નીરરે સતી સુભદ્રા જસ થયે, તે મેં તસ કીધી ભીરરે છે શિવ પાપા