________________
૧૨૯
માસખમણને પારણે, પડિલા ઋષિરાય છે લલના શાલિભદ્ર સુખ ભેગવે, દાન તણે
સુપરસાય છે લલના છે દાપ આપ્યા અડદના બાકલા, ઉત્તમ પાત્ર વિશેષ છેલલના છે મૂલદેવ રાજા થયે, દાન તણે ફલ દેખ છે લલના છે દાદા પ્રથમ જિસેસર પારણે, શ્રીશ્રેયાંસ કુમાર છે લલના છે શેલડી રસ વહેરાવીયે, પાપે ભવને
પાર છે લલના છે દારુ છે ૭ છે ચંદનબાલા બાકુલા, પડિલાભ્યા મહાવીર છે લલના છે પંચ દિવ્ય પ્રગટ થયા, સુંદર રૂપ શરીર છે લલના છે દા. ૮ પૂર્વ ભવ પારેવડું, શરણે રાખ્યું સુર છે લલના છે તીર્થકર ચક્રવત પણે, પ્રગટયો પુણ્ય
પડુર છે લલના દા ૯ છે ગજ ભવે સસલે રાખીયે, કરૂણા કીધી સાર છે લલના છે શ્રેણીકને ઘરે અવતર્યો, અંગજ મેઘકુમાર લલના દાવ છે ૧૦ H ઈમ અનેકમેં ઉદ્ધર્યા, કહેતાં નાવે પાર છે લલના છે સમયસુંદર પ્રભુ વીરજી, પહેલે તુજ અધિકાર
છે લલના છે દા. ૫ ૧૧ છે } દુહા છે શિયલ કહે સુણ દાનતું, કિશું કરે અહંકાર
આડંબર આઠે પહોર, યાચકશું વ્યવહાર ! ૧ છે અંતરાય વલી તાહરે, ભેગ કર્મ સંસાર !
જિનવર કર નીચે કરે, તુજને પડે ધિક્કાર ૨ |