________________
૧૨૮
બેઠી બારે પરપદા, સુણવા જિનવર વાણ
દાન કહે પ્રભુ હું વડે, મુજને પ્રથમ વખાણ છે ૩ છે સાંભલજે સહુ કે તમે, કુણ છે મુજ સમાન છે
અરિહંત દીક્ષા અવસરે, આપે પહેલું દાન છે જ છે પ્રથમ પહોરે દાતારને, લીયે સહુ કેઈ નામ છે
દીધાથી દેવલ ચઢે, સીઝે વછીત કામ છે ૫ છે તીર્થકરને પારણે, કુણ કરે મુજ હેડ !
વૃષ્ટિ કરૂં સેવન તણું, સાઢી બારહ કરેલ છે ૬ | હું જગ સઘલે વશ કરું, મુજ મેટી છે વાત
કુણુ કુણ દાનથકી તર્યા, તે સુણ અવદાત એ છે કે છે. ઢાલ છે ૧ . ધન્ય સાર્થવાહ સાધુને, દીધું ઘતનું દાન લલના તીર્થકર પદમેં દી, તિણે મુજને અભિમાન છે લલના ૧ છે દાન કહે જગ હું વડે, મુજ સરીખે નહિ કઈ છે લલના છે અદ્ધિ સમૃદ્ધિ સુખ સંપજે, દાને દેલત
હાય લલના છે દા. ૨ સુમુખ નામે ગાથાપતિ, પડિલાવ્યા અણગાર છે લલના છે કુમાર સુબાહુ સુખ લહે, તે તે મુજ
ઉપગાર ! લલના દારુ ૩ છે પાંચસે મુનિને પારણું, દેતો વહેરી આણ છે લલના છે ભરત થયે ચકવતિ ભલે, તે પણ મુજ ફલ
જાણે છે લલના છે દાતે જ છે