________________
૧૧૮
ચારિત્ર હણે જે જ્ઞાન ગુણે ઘણે, વાંદ પૂજે તેહરે ; ચેડા જ્ઞાનીની કિરિયા કલેશ છે,
ઉપદેશમાલામાં એક રે ! ગુણી છે ૩ . મહીયલ મહાલે રે મેલે વેષથી, બગવ્યવહારે ચાલે છે. * જગને ઘાલે રે જ્ઞાનવિના ધધે,
તે કીમ ધર્મને પાલેરે ગુણી છે ૪ / પીપલીયા પાન જસા કિયા ગુરૂ, જહાજ સમા ગુરૂ જ્ઞાની કિરિયા રહિત જે સિદ્ધ જિણુંદ છે,
ભગવતી અંગની વાણીરે એ ગુણ છે પ ક મંડુકચુરણ જિમ જલદાગમે, કિરિયા તેમ ભવ વ્યાધિરે. તસ છાર કરવારે જ્ઞાનની જ્યોતિ છે,
ઉપદેશપદે એમ સાધીરે ! ગુણી છે ૬ એકને જાણગ સર્વ જાણગ કહ્યો, એહવી છે મારી વડાઈરે અવિસંવાદપણે જે જાણવું, તેહીજ સમક્તિ ભાઈ ગુણી પાછા જ્ઞાન વિના કહો સમક્તિ કીમ રહે, કિરિયા તે જ્ઞાનની દાસીરે છઠ તપે સુકી સેવાલ ભેગી કહ્યું,
દેખે ન સુખ અવિનાસીરે છે ગુણ છે ૮ છે શેડલી કિરિયારે જ્ઞાનીની ભલી, છમ સુરનારીના ભાવો બહુલી કિરિયા રે જ્ઞાન વિના કીસી,
જીમ અંધનારીના હાવરે છે ગુણ છે ૯ H. સહસ બેતાલીસ બસે નર બુઝીયા, નાદિષેણુ શુભ ભારે