________________
૧૧૯
જ્ઞાનીએ દી હુરે તેહીજ વસ્તુ છે,
ખરસિંહ સમ અન્ય દાખેરે છે ગુણ છે ૧૦ છે કિરિયા નયને જ્ઞાન કહે તુમે, મુજ થકી ભિન્ન અભિન્ન ભિન્ન થશે તે રે જડતા પામશે,
અભિન્નતે મુજમાંહી લીનરે છે ગુણી ! ૧૧ છે ન્યાયે ત્રીજરે જેહને આલંબી, જુએ જુગતિ વિમાસીરે એક પદ પામી ચિલાતિસુત તર્યો,
જ્ઞાનથી સહુ સુખ વાસીરે એ ગુણ ૧૨ ઢાલ ૩ મે સુણ મોરી સજની રજની ન જાવે એ દેશી છે સમક્તિવાદી હવે બે વિમાસીરે, મુજવિણ જ્ઞાન કિરિયાની બહુ હસીને મુજ વિણ જ્ઞાન અજ્ઞાન તે જાણે છે
શુક પાઠક તથા વેદીયા મારે છે ૧ છે. મણિમય બિંબ અનંત ભરવેર, સોવન દહેરાં અસંખ્ય કરાવેરો દંસણલવ વિણ શુભ ફલ નાપે,
દંસણ ણાયર ઈમ થાપેરે છે ૨ . વાર અનંતી છમ જીવને ફરારે, જીમ મૃગતૃષ્ણાએ રહેવે તરસ્યોરે ! તે એકવારમાં દુખ સવી ટાલું,
આત્મમંદિરમાં કરૂં અજુઆલુંરે છે ૩ છે મુજ પછી જ્ઞાન કિરિયા દેય સાચી રે, જલધર જેગે વન રાય માચીર છે